-->

કુવરબાઈ નુ મામેરુ

Advertisemen

 

લગ્ન સમયનો ફોટો


નમસ્કાર મિત્રો,
                       અત્યારના સમયમા દિકરીને સાસરે મોકલવી હોય તો એક પિતાને આર્થિક રીતે ખુબ તકલીફ પડતી હોય છે આથી ગુજરાત સરકાર તરફથી દિકરીને સાસરે મોકલવામા આવે ત્યારે કુવરબાઈ ના મામેરા રુપે દિકરીને સહાય આપવામા આવે છે તો આજે આપણે આ સહાય કઈ રીતે મેળવી શકાય તેના વિશે જાણીએ.

હેતુ

  • આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ગરીબ મા બાપ ની દિકરીને લગ્ન સમયે થોડી આર્થિક સહાય મળે

શરતો

આવક્નો  દાખલો




  • ગ્રામ્ય વિસ્તારમા ૧૨૦૦૦૦ સુધીની વાર્શિક આવક ધરાવતા પરીવારને આ સહાય મળશે.
  • શહેરી વિસ્તારમા ૧૫૦૦૦૦ સુધીની વાર્શિક આવક ધરાવાતા પરીવારને આ સહાય મળશે.
  • એક પિતાની બે દિકરી સુધી આ સહાય મળશે. જો એક પિતાને ત્રણ દિકરી હોય તો બે દિકરીને જ આ સહાય મળશે ત્રીજી દિકરી ના લગ્ન સમયે આ સહાય મળશે નહિ.
  • માત્ર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગની કન્યાના લગ્ન પ્રસંગે જ આ સહાય મળે છે

કેટલી સહાય મળે છે?

  • એક દિકરીને રુપિયા ૧૦૦૦૦ સહાય મળે છે.

અરજી ક્યા કરવી?

કયા કયા પુરાવા રજુ કરવા?

  • અરજદાર ના રહેઠાણના પુરાવા માટે રેશનકાર્ડ/લાઇટબીલ/ચુટણીકાર્ડ/ઘરવેરાપાવતીની નકલ (કોઈ પણ એક)
  • કન્યાના આધારકાર્ડ ની નકલ
  • લગ્ન કરનાર કન્યા તથા વર નુ શાળા છોડ્યા અંગેનુ પ્રમાણ પત્ર અથવા જન્મનો દાખલો
  • કન્યાની જાતિ અંગેનો દાખલો
  • કન્યાના પિતાના આવકનો દાખલો
  • લગ્ન કરતા હોય એવા વર અને કન્યાનો ફોટો
લગ્ન કરતા વર કન્યાનો ફોટો


Online ફોર્મ ભરવા માટે

online ફોર્મ નો સ્ક્રીન સોટ્શ


  • પહેલા પોતાનુ Online registeration કરાવવુ
  • ત્યારબાદ લોગિન થઈ ને પ્રોફાઈલ અપડેટ કરવી
  • ત્યારબાદ કુવરબાઈના મામેરા માટે અરજી કરવી
  • અને દરેક ડોક્યુમેંટ સ્કેન કરીને અપલોડ કરવા
  • અરજી સબમીટ કરવી

Advertisemen

Disclaimer: Gambar, artikel ataupun video yang ada di web ini terkadang berasal dari berbagai sumber media lain. Hak Cipta sepenuhnya dipegang oleh sumber tersebut. Jika ada masalah terkait hal ini, Anda dapat menghubungi kami disini.
Related Posts
Disqus Comments
© Copyright 2017 shriva gujarati - All Rights Reserved - Created By BLAGIOKE & Best free blogger templates