-->
રેશનકાર્ડ અલગ કરાવવા વિશે માહિતી

રેશનકાર્ડ અલગ કરાવવા વિશે માહિતી

Advertisemen Advertise

 

રેશનકાર્ડ 

નમસ્કાર મિત્રો

                 આજે હુ તમને રેશનકાર્ડ અલગ કઈ રીતે કરાવવો કયા કયા આધાર પુરાવા જોઈશે તેમજ ક્યા અરજી કરવી વિશે માહિતી આપીશ

                ઘણા લોકોના રેશનકાર્ડમા ૧૦ થી ૧૫ નામો હોય છે અને અલગ રહેતા હોવા છતા તેઓ રેશનકાર્ડ અલગ કરાવતા હોતા નથી કારણ કે તેમને રેશનકાર્ડ અલગ કઈ રીતે કરાવવા તેના વિશે સમ્પુર્ણ માહિતી નથી હોતી તો આ લેખમા તમને સમ્પુર્ણ માહિતી મળી રહેશે

શરત

  • રેશનકાર્ડ અલગ કઢાવવા માટે ની શરત માત્ર એટલી છે કે અરજદાર અલગ રહેતા હોવા જોઈએ
  • અલગ રહેતા પરિવારના સભ્યો 


  • અરજદારનુ પોતાનુ ઘર ના હોય તો ભાડાના ઘરમા રેહેતા હોવા જોઈએ
  • રેશનકાર્ડ અલગ કઢાવવા ક્યા અરજી કરવી?
  • મામલતદાર ઓફિસમા પુરવઠા શાખામા અરજી કરવી

રેશનકાર્ડ અલગ કઢાવવા કયા કયા આધાર પુરાવા જોઇએ?

રેશનકાર્ડ અલગ કઢાવવા માટેનુ અરજી ફોર્મ 


  • અરજી ફોર્મ (મામલતદાર કચેરીમા વિનામુલ્યે મળે છે)
  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • જવાબ (તલાટી રુબરુ)
  • પંચક્યાસ (તલાટી રુબરુ)
  • આકારણી પત્રક (અરજદારના ઘરનુ)
  • અરજદારનુ પોતાનુ ઘર ના હોય અને ભાડાના ઘરમા રેહેતા હોય તો ભાડા કરાર

રેશનકાર્ડ અલગ કઢાવવાની પ્રોસેસ શુ છે?

  • ઉપરના બધા પુરાવા અરજી સાથે જોડી મામાલતદાર ઓફિસમા આપવુ
  • પુરવઠાશાખામા નાયબમામલતદારશ્રી નો શેરો મરાવી ઈ ધરા કેંદ્ર્મા ઓનલાઈન એંટ્રી કરાવવી
  • તમારો રેશનકાર્ડ નુ બધા ડોક્યુમેંટ બરાબર હશે તો થોડા દિવસોમા અલગ થઈ જશે
  • રેશનકાર્ડ અલગ કઢાવવા માટેની ફી રુપીયા ૨૦ થશે

               તો મિત્રો આ રીતે  જો તમારા ફ્રેંડ્સ કે ફેમિલી મા કોઈપણ વ્યક્તિનો રેશનકાર્ડ અલગ કરાવવાનો હોય તો તેમને આ પ્રોસેસ સમજાવી મદદ કરી શકો છો.

               જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે અચુક શેર કરજો અને હા જો કોઈ સુઝાવ કે પ્રશ્ન હોય તો કોમેંટ કરી કહી શકો છો હુ જરુરથી જવાબ આપીશ 

આભાર 

Advertisemen

Disclaimer: Gambar, artikel ataupun video yang ada di web ini terkadang berasal dari berbagai sumber media lain. Hak Cipta sepenuhnya dipegang oleh sumber tersebut. Jika ada masalah terkait hal ini, Anda dapat menghubungi kami disini.
Related Posts
Disqus Comments
© Copyright 2017 shriva gujarati - All Rights Reserved - Created By BLAGIOKE & Best free blogger templates